LIC IS THE BEST OPTION FOR LIFE INSURANCE

·   0

😎🤓☘🌳
FACT FINDER :
લાઇફ ઇન્સ્યોરન્સ એ એક એવી વસ્તુ છે જેમાં વ્યકિત તે જે રકમની પોલિસી ખરીદે છે, તે રકમનો હકદાર તે જ સમયથી બની જાય છે,
અન્ય જગ્યાએ તે રકમ એકઠી કરવામા વર્ષો નીકળી જાય છે,
*દા.ત.: એક વ્યક્તિએ ૫૦ લાખ રૂ. ની પોલિસી લીધાના બે વર્ષ બાદ તેનું મૃત્યુ થયું તો તે વ્યક્તિના વારસદારને પચાસ લાખ રૂ. તરત જ મળી જશે.*
પણ જો તેણે બેંક/પોસ્ટ ઓફિસ કે મ્યુચ્યુઅલ ફંડમાં યુનિટ લીધા હોત તો તેને પચાસ લાખ રૂ. એકઠા કરતા વર્ષો નીકળી જાત.

*(જ્ઞાનમેળવી રોકાણ કરો)*
LIC IS THE BEST OPTION FOR LIFE INSURANCE...
Vijay N Pandya
9429340972

Subscribe to this Blog via Email :